________________
શ્રી નેમિ સૌરભ
“ પણ પૂજ્ય ગુરૂ મહારાજની આજ્ઞા સિવાય હું” દીક્ષા ન આપી શકું, ”
“ તે એમ કરી આપ મને વેષ અને એવા આપે તે ધારણ કરીને હું દીક્ષા પૂજ્ય ગુરૂ મહારાજ પાસે લઈશ. ” દીક્ષા કાજે ટળવળતા શ્રી નેમચંદભાઈ એ પ્રસ્તાવ મૂક્રયા.
આ પ્રસ્તાવ પાછળ ભવ્ય ભાવનાને સાગર ઉછળત હતા, એક પ્રતાપી આત્માનુ એજસ હતુ એટલે તેની અસર શ્રી રત્નવિજયજીને થઇ અને તેમણે નિજ નેમને વરવાને ઉત્સુક શ્રી નેમચંદભાઈને સપ્રેમ સાધુ વેષની વ્યવસ્થા કરી આપી. (ઉપકરણની પેલી આપી).
.
વેષ મળ્યા પછી એધાની જરૂર પડે જ, તે પણ શ્રી રત્નવિજયજી પાસેથી જ મળી ગયા. આ આઘે પૂજ્યપાદ ગચ્છનાયક શ્રી મુળચ`દજી મહારાજ સાહેબને હતા.
કેવે! જોગાનું જોગ ?
ભાવિ ગચ્છનાયકને ભૂતકાળના ગચ્છનાયકાને જ આઘે મળ્યે, કેવા ભાગ્યદય કહેવાય ?
જૈનશાસનમાં સાધુવેષ અને આધાનું આગવું
માહાત્મ્ય છે.
Jain Education International
૪
For Private & Personal Use Only
www.jainelibrary.org