________________
HERE
કિરણ દછ્યું..
શ્રી નેમિ સરભ
અતરાયને અંત
શુદ્ધ બુદ્ધિથી કરેલા શ્રેષ્ઠ પ્રયત્નનું પરિણામ સારૂ જ આવે છે. તે નિયમ મુજબ શ્રી નેમચ દ્રભાઇએ નિમળ ચારિત્ર પાળીને માનવભવને સાર્થક કરવાની શુદ્ધ બુદ્ધિથી દીક્ષા લેવાના પોતાના મકકમ નિર્ધારની વાત પૂજ્ય શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજ સાહેબની નિશ્રામાં રહેલા પૂજ્ય મુનિ શ્રી રત્નવિજયજી મહારાજને કરી: ૮ મને દીક્ષા આપી ઢોને ! ”
tr
વાત સાંભળીને શ્રી રત્નવિજયજીએ કહ્યું: “ પૂછ્યું ગુરૂ મહારાજની ઉપરવટ જઈને હું તને દીક્ષા શી રીતે આપી શકુ છુ ''
Jain Education International
અહીં પણ દીક્ષાની ના.’ આ તમારો કેવા પાપેાય ? પણ હવે તેને હઠાવીને જપુ તા જ હુ સાચા નેમચંદ, આમ વિચારીને શ્રી નેમચાંદભાઈ એ શ્રી રત્નવિજયજીને બહુ વિનમ્રભાવે વિનંતિ કરી ; “ હું સ્વેચ્છાએ સમજપૂર્વક દીક્ષા લેવા તૈયાર થયા છું માટે આપ મને દીક્ષા આપે, તે અંગે જે કઈ વિરોધ જાગશે તેની બધી જવાબદારી મારા માથે. પછી ચિંતા શી ? ”
www.jainelibrary.org
For Private & Personal Use Only