________________
શ્રી નેમિ સૌરભ
વિરોધ ન જાગે તે હકીકત ધ્યાનમાં લઈને તેમજ દુર્લભજીભાઈની સતત આજીજીમાં શ્રી નેમચંદભાઈએ પણ સૂર પૂરાવ્યું તે ધ્યાનમાં લઈને શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજશ્રીએ એક શુભ દિવસે તેને દીક્ષા આપી દીધી.
- શ્રી નેમચંદભાઈની ધારણા હતી કે હવે મારે નંબર લાગશે પણ તેમને તો કહી દેવામાં આવ્યું “તમારા માતા-પિતાની રજા મળશે એટલે તમારી દીક્ષા થશે.”
વિદને વચ્ચે અટવાય તે વીર પુરૂષ નહિ. જેમ વિકને વધે તેમ જેનું વીરત્વ વધુ જીવંત બને તે વીર પુરૂષ કહેવાય છે.
લમણે હાથ દઈને બેસી રહેવાથી વિદનેનાં વાદળ વિપરાતાં નથી એને વિખેરવા માટે શુભ નિષ્ઠાપૂર્વકના શ્રેષ્ઠ પુરુષાર્થને પવન પેદા કરવું પડે છે.
આપણું ચરિત્ર નાયકશ્રીના લોહીમાં શરૂથી પ્રતિકૂળતાને આંબવાની ગરમી હતી. અદમ્ય ઉત્સાહ અને કુશાગ્ર બુદ્ધિ વડે તેઓશ્રીએ દીક્ષાના અંતરાયને તેડી નાખનારે ઉપાય જ. - વિશ્વ પુરૂષે કયારે ઘર ઘેલા બનીને આવ્યા છે ? તે આપણું ચરિત્ર નાયકશ્રી જીવે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org