________________
નેમિ સૌરલ
સાંભળવા તૈયાર નથી, તેથી તે તેમણે મને અહી થી ખેલાવી લીધા હતા. તેમાં હું તેમને કોઈ દોષ ગણતા નથી; પણ મે' પાછલા કાઈ ભવમાં કોઈની દીક્ષામાં અંતરાય નાખ્યા હશે, તે અંતરાય ક્રમ આજે ઉદયમાં આવીને મને દીક્ષા લેવામાં નડી રહ્યું છે. પણ હૈ દયાળુ ! આપને ચરણ સેવક એમ નાસીપાસ થાય તેવા નથી. તેથી જ ચૂપચાપ ઘર છોડીને આપશ્રી પાસે દીક્ષા લેવા તેડી આવ્યે છે. દુલભજીભાઈની પરિસ્થિતિ પણ લગભગ મારા જેવી જ છે, એટલે અમે બ ંને સાથે આવ્યા છીએ.”
“ અહીં આવ્યા તે સારૂ કયુ.. હવે અહીં રહીને ખૂબ ભણેા. શાસ્ત્ર મજ્ઞ બને. આત્મરસિકતા કેળવા અને તમારા માતા-પિતાની અનુમતિ મેળવે.”
અનુમતિની વાત સાંભળીને દીક્ષાતુર શ્રી નેમચંદભાઈ નિરાશ થઈ ગયા, “ હવે શુ થશે ? આ વેષ મને રડે છે. સાધુ વેષ ન મળે તેા મારા શ્વાસ થંભી જાય,’
પણ નેમ-નિષ્ટ શ્રી નેમચંદભાઈએ તરત પાતાની કુશાગ્ર બુદ્ધિ વડે આગવા ઉપાય શેાધી કાઢયે
વ્યથાના અશ્રુ વડે ગુરૂદેવશ્રીના ચરણ પખાળીને તે માળા ગણવા બેઠા,
મહુવામાં તેમને ઘેર સોના હૈયામાં ખળભળાટ મચી ગયા. સૂર્યોદય પૂર્વે જાગીને શ્રી નવકારને જાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org