________________
શ્રી નેમિ સૌરભ
છેડી દેવા તેને ત્યાગ કહે છે; આ પદાર્થોં ઉપરના રાગ શ્રી વીતરાગ જિનેશ્વરદેવને ભાવપૂર્વક ભજવાથી નાશ પામે છે; અને તેમાંથી રાગ્ય જન્મે છે. સકળ જીવલેાના હિતમાં ટૂંકા, સ્વાર્થા, અંગત જીવનને જતુ કરવામાં જ સાચી બુદ્ધિમત્તા હોવાનું સ આસ્તિક દશ નકારે સ્વીકારે છે.”
સાહેબે કહ્યુ: “તું સમજદાર છે. પણ તારી આ સમજ સંયમના અતિ કઠીન માગ ઉપર ચાલતી વખતે નહિ ટકે તે તું શું કરીશ ? '
""
“ સાહેબ મારી આ સમજ ઉપલક નથી, પણ દૃઢ પાયાવાળી છે; મારા ગુરુદેવે જે તત્વામૃત મને પાયું છે, તેના પ્રભાવે હું અચિત્ત્વ શક્તિશાળી આત્માને ઓળખીને અપનાવવાની શક્તિવાળા બન્યો છું. હવે જો આ શક્તિને તુચ્છ ઇન્દ્રિયાના વિષયે પાછળ વેડફુ તે મારા જેવા નાદાન બીજે કાણુ ગણાય ? ''
શ્રી નેમચંદભાઈના આ જવાબથી સાહેબ દ્વિગ થઈ ગયા; પણ તેમણે તે તેઓશ્રીના. મનને સંસાર તરફ વાળવું હતું. એટલે તે દિશામાં તીર તાકીને. ખેલ્યા : “તારા કુટુંબની સેવા કરવી એ શું તારો ધમ નથી ? ”
Jain Education International
.
૪૩
For Private & Personal Use Only
www.jainelibrary.org