________________
શ્રી નેમિ સૌરભ
માતાના હૃદયની વ્યથા એ એ કારણેાસર હું તેને રોકી રહ્યો છું; પણ તે રા યા શકાય એવા રાતલ લાગતા નથી. છતાં ન્યાયાધીશ સાહેબ પાસે લઈ જઈને છેલ્લા પ્રયત્ન કરી જુએ, જો તેમાં ફાવટ આવશે તે ઠીક તેને ઘર અડાર નીકળવાજ નહિ દઉં.'
નહિતર
"
“ કોના કોના વાઈ, કોના આ અને આપ; અંતે જાવું જીવ એકલા, સાથે પુણ્ય અને પાપ”
મમત્વ વિદારક આ પંકિતઓનું રટણ કરનારા, શ્રી લદમીચંદભાઈ પણ પુત્ર ઉપરની મમતાને જીવલા સુધી વિસ્તારી ન શક્રયા. જે વિસ્તારી શકયા હૈાત; તે સકળ જીવલેાકનુ હિત કરનારી ભાગવતી દીક્ષા લેવાને ઉત્સુક, પેાતાના પુણ્યશાળી પુત્રની પીઠ થાબડી હોત.
કરોળિયા પોતાની લાળમાંથી બનેલી જાળમાં સાઇને આખરે હારી જાય છે, તેમ જીવે પણ એકાન્ત મમતાના બંધનમાં જકડાઈને જીવન હારી જાય છે; માટે સંસારની પેઢીનું કયારેય ઉડણુ નથી થતુ. બનેલ, શ્રી નેમચ ંદને
એ સંસારને છેડવા તત્પર લઈને એક દિવસ રૂપશંકરભાઇ ન્યાયાધીશ સાહેબ
પાસે ગયા.
Jain Education International
૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org