________________
શ્રી નેમિ સરભ
વડે હું મારા ઉપરની તેમની મમતાને ઓગળાવી દઈશ, અને જો તેમાં પણ સફળ નહિ બનું તે દીક્ષા તે ૯ઈશ જ, કારણ કે દીક્ષા સિવાય મને હવે ચેન પડતું નથી. સળગતા ઘર જે સંસાર મને ખરેખર છેડવા જેવો લાગે છે.”
ભલે ભાઈ ! તું જા, હું તારા પિતાને મળીને સઘળી વાત કરીશ.” મનમાં જરા નિરાશ થયેલા રૂપશંકરભાઈએ શ્રી નેમચંદભાઈને કહ્યું:
શ્રી નેમચંદભાઈ ઘેર આવીને પિતાને સ્વાધ્યાયમાં પરેવાયા.
ચિંતાતુર શ્રી લક્ષ્મીચંદભાઈને મળીને રૂપશંકરભાઈએ કહ્યું, “તમારા પુત્ર તે દીક્ષા લેવાની બાબતમાં મેરૂ જે અડગ છે, તેને ડગાવવામાં હું ન ફેશે, કઈ તર્ક વડે હું દીક્ષા લેવાની તેની દઢ ભાવનાને કુંઠિત ન કરી શકે. હવે છેલ્લે ઉપાય તેને આપણે ન્યાયાધીશ સાહેબ પાસે મોકલવાનું છે. તમે કહેતા હો તે હું ન્યાયાધીશ સાહેબને બધી વાત કરીને પછી “નેમચંદને તેમની પાસે લઈ જઉં.”
ભાઈ રૂપશંકર ! દીકરાને દીક્ષા લેતે રોકું છું તેનું મને દુઃખ છે, પણ મારે ઘડપણ અને એની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org