________________
શ્રી નેમિ સૌરભ
આત્મ પ્રેમવતા શ્રી નેમચંદભાઈના આ પ્રશ્નને કયા પ્રશ્ન વડે તાડવે તેની મુંઝવણ અનુભવતાં હતા. રૂપશંકરભાઈ ખેાલ્યા “ ભાઈ ! તું જે ખેલે છે તે કોઈનું ગોખાવેલું ખેલે છે; કારણ કે અનુભવની દુનિયા તે જોઈ નથી, એટલે તને ચેતવું છું કે તું તારી પરિસ્થિતિને અનુકુળ જીવનમાં સ્થિર થા.”
આ સાંભળીને શ્રી નેમચદભાઈ મેલ્યા. “ વડીલ અવિનય માફ કરજો. આપે ખેલવાને મજબુર કર્યાં છે; એટલે કહું છું, કે હું પરિસ્થિતિને ગુલામ બનવા માટે જચે નથી, પણ ક્રમજન્ય પરિસ્થિતિને ધના ખળ વડે આંખીને આત્મ સ્થય પ્રાપ્ત કરવા માટે જન્મ્યો છું; અને તે વિષયનું ઠીક ઠીક જ્ઞાન પૂજ્ય ગુરૂદેવ પાસેથી મેં મેળવ્યુ' છે,
પીઢ રૂપશ‘કરભાઇને આજે પહેલી વાર આત્માથી ના મિજાજને અનુભવ થયેા.
નખ-શિખ રાગ્યર ગી શ્રી નેમચંદભાઈ ને ચકાસી લેવા તેમણે છેલ્લે પ્રશ્ન કર્યાં, તારા પિતા તને ક્ષા લેવાની રજા નહિ આપ તે, તું શુ’ કરીશ ?”
“
“ મુરબ્બી ! મારા પૂજ્ય પિતાજીને હું ઓળખુ છુ, તેમના વિરોધ દીક્ષા તરફ નથી; પણ હું દીક્ષા લઉં તે તરફ છે, એટલે દીક્ષા તરફના મારા ઉત્કટ ભાવ
Jain Education International
૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org