________________
શ્રી નેમિ સૌરભ
પણ આત્માના પક્ષકારને કયા ક્રોધ ડરાવી શકે ? એટલે આત્મનિષ્ઠ શ્રી નેમચ દભાઈએ એટલી જ દૃઢતાથી કહ્યું: “ આત્માથી ને કોઈ જીઃ હોતી નથી. જીઢ હુંમેશા સંસાર પક્ષીઓજ કરે છે, ’’
વાતને નવે વળાંક આપતાં ન્યાયાધીશે પૂછ્યું, “શું તને લગ્ન કરવાની ઈચ્છા નથી થતી ? ”
“ હા, સાહેબ મારે લગ્ન કરવાં છે. પણ એવી નારી સાથે કે જેને તે પછી વેશ પતિ ન કરવે પડે અને મારે કદી બીજી પત્ની ન કરવી પડે પણું અમે અને એ મટીને પૂર્ણતયા એક રૂપ બની જઇએ આવુ લગ્ન મુક્તિ રૂપી વધૂ સાથે જ થઈ શકે છે, હાડ–માંસના શરીર સાથે નિહ. એવાં તે ઘણાં લગ્ન આ જીવ કરી ચૂકયા, છતાં તેનો નિસ્તાર ન થયે. એટલે હવે એવા કોઈ બંધનમાં પડવા માગતા નથી, કે જે આત્માનાં પૂર્ણ સ્વાતન્ત્યને નડતર રૂપ હાય.
મુમુક્ષુ શ્રી નેમચંદભાઈના આ જવાબથી ન્યાયાધીશ સાહેબે મનેામન હાર સ્વીકારીને તેમને કહ્યું, “ હવે તું જઈ શકે છે.
,,
આવતા અંતરાયાને રડનારા ઘણા હોય છે. પણ.
Jain Education International
૪૫
,,
For Private & Personal Use Only
www.jainelibrary.org