________________
શ્રી નેમિ સૌરભ
ફેરવીએ તે પણ ભય, શેક, દુખ, સંતાપ, અનિશ્ચિતતા
દિના કાંટા લાગે અને પડખું તેમ ફેરવીએ તે પણ રાગ, દરિદ્રતા, તૃષ્ણ, વાસના આદિ રૂપી વીંછી ડંખે, તેમ ઊંટની સવારીમાં માણસ ભાગ્યેજ સ્થિર બેસી શકે છે..
ઊંટ પર બેસવાને ખાસ અનુભવ બેમાંથી એકેય દીક્ષાથી મિત્રને હતો નહિ, એટલે બંને અકળાતા હતા. બંનેને પડી જવાની બીક સતાવતી પણ “સાહસ ત્યાં સિદ્ધિ” એ સૂત્રને લક્ષ્યમાં રાખીને તેઓ મક્કમ મને શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરતા આગળ ધપી રહ્યા હતા. છેડે થોડે વરસાદ ચાલુ હતું તે પણ પંથ કાપે જતા હતા. - ચારે પગે પંથ કાપતે ઊંટ “બુટીએ” નામની. નદીના કાંઠે આવી પહોંચે. પ્રભાતના આછા અજવાળામાં બંને મિત્રએ જોયું કે નદી બે કાંઠે વહી રહી છે, પાણીને વેગ પણ જોરદાર છે. ઊંટ પર બેસીને નદી પાર કરવામાં ભારોભાર જોખમ છે.
ઝીણિયાએ ઊંટ ઝેકારીને પૂછ્યું, “બોલો શું કરવું છે? પાછા ફરવું છે કે આગળ વધવું છે? આગળ જોખમ છે. તમારી હા હોય તે જ હું ઊંટને આ ઊંડી નદીમાં ઉતારૂં.”
દયેયને સિદ્ધ કરવાના મક્કમ નિર્ધાર સાથે ઘર છોડીને
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org