________________
શ્રી નેમિ સૌરા
શ્રી દુલ ભજભાઇએ એક ઊંટવાળાને સાયે. શ્રીણિયા તેનુ નામ. શરૂમાં તેણે અનાકાની કરી પણ વધુ પૈસા આપવાની વાત કરી શ્રી દુર્લભજીભાઇએ તેને નક્કી કરી લીધા.
મેડી રાતે ઘર છેડી દેવાનું નકકી કરીને બંને દીક્ષાથી મિત્રા છૂટા પડયા.
પ્રતીક્ષાની પળે! મધુર હાય છે. ઘર છેડીને પૂજ્ય ગુરૂ મહારાજ પાસે પહેાંચી જવાની પળની પ્રતીક્ષામાં મુમુક્ષુ શ્રી નેમચંદભાઈ પણ મેાડી રાત સુધી જાગતા રહ્યા. આત્ત ધ્યાનથી બચવા શ્રી નવકાર મહામંત્રનુ′ સ્મરણ
કરતા રહ્યા.
હવે ઘરના સહુ જગ્યા છે, કૈાઈ જાગતુ નથી. શેરીમાં પણ સૂનકાર છે, એવુ' લાગવાથી શ્રી નેમચ’દભાઈ એ વાટ ખર્ચી માટે ચેડા પૈસા લીધા અને ખૂબ આસ્તેથી પગ જમીન પર મુકીને વડીલેાને મનામન પ્રણામ કરીને મંગળકારી સયમ જીવનને સ્વીકારવા ઘર બહાર નીકળી ગયા.
નગર બહાર જ્યાં કબ્રસ્તાન પાસે આવેલા પ્રણિ યાના ઘર પાસે શ્રી ઝુભજીભાઈ તેમની રાહુ શ્વેતા ઊભા હતા. તેમના પિતાશ્રી સ્વર્ગવાસી થયા હતા એટલે ઘરમાં તેમના ઉપર શ્રી નેમચ'દ્રભાઈ ઉપર હતા એવા સખત જાતે હતેા નહિ; એટલે તે થાડુ ભાતુ લઈને શ્રીણિયાના ઘર પાસે વહેલા આવી શકયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org