________________
ભાવનગ૨ હજી દૂર હતું. બંનેને ત્યાં પહોંચવાની ઉતાવળ હતી. એટલે થાકને ગણકાર્યા સિવાય મુસાફરી ચાલુ રાખી. માર્ગમાં ભૂખ લાગી ત્યારે સાથે લીધેલાં ભાતાનો ઉપયોગ કર્યો, ટવાળાને ભાતું ખવરાવીને તાજે કર્યો. ઊંટને પણ વિસામે મળે. પાછા રવાના થયા. છેક સાંજ સુધી ચાલ્યા જ કર્યું. રાત પડી એટલે. એક ફકીરનાં ઝુપડામાં રાત ગાળી, ફકીર પણ બુદ્ધિ વધારે એવી વાતોથી રાજી થઈ તેમની સારી મહેમાનગતિ કરી.
બીજા દિવસની સવાર થતા આગળ ચાલ્યા. રસ્તામાં સંબંધીને જોયા, ઓળખી ન જાય એટલે ઊંટને બીજા આડા માર્ગે લેવડાવી લીધું. આજે પણ તેઓને વરસાદ માર્ગમાં ડે. ઊ ટ ઉપર સતત બેસી રહેવાથી શરીર બનેના અકડાઈ ગયા હતા. બપોર વીતી ગઈ હતી. સાથે લીધેલ ભાતું પલળી ગયું હતું. ભૂખ પણ લાગી હતી.
હવે કોઈ ગ મ આવે તે વિસામે લઈએ એમ, બંને જણે વિચાર્યું. ત્યાં તે ભડીભંડારીયા ગામ આવ્યું. ગામના પાદરે ઊંટ કેકારી ત્રણેય નિચે ઉતર્યા. ઝાડ નીચે થડે વિસામો લઈ થાક ઉતાર્યો.
હવે ભજન માટે કાંઈક વ્યવસ્થા થાય તે ગામમાં હું જઈ આવું ” એમ કહીને શ્રી નેમચંદભાઈ. ગામમાં ગયા.
૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org