________________
શ્રી નેમિ સૌરભ
હસી કાઢનારા તે આપણા ચરિત્રનાયકશ્રી જેવા કોઈક જ હાય છે. જે તેઓશ્રીની સાચી સિ ંહવૃત્તિના પુરાવે છે. દીક્ષા લેવાની ભાવનાવાળા પેાતાના સંતાનેાની તે ભાવનાને વધુ સુદૃઢ બનાવવાના શુભ પ્રયત્ન કરવાને અદ્દલે તેમાં અંતરાયે। ના ખવાના પ્રયત્ને કરવા તે
મમતા જન્ય ટૂંકી દૃષ્ટિને આભારી છે.
આપણા સંતાન ઉપર આપણા જેટલો હક્ક છે. તેના કરતાં વધુ હક્ક વિશ્વેશ્વર શ્રી જિનેશ્વર દેવને છે, કારણ કે તેઓશ્રીના આત્માએ જે પરમ વાત્સલ્ય સન જીવે ઉપર વરસાવે છે; તેમાં જેને આપણે આપણાં સતાના માનીએ છીએ, તેના આત્માના પણુ સમાવેશ થયેલો જ છે.
..
તેમ છતાં મેહ, મિથ્યાત્વ અને અજ્ઞાનને વશ થઈને મોટા ભાગના માનવે દીક્ષાને દિલથી ચાહવામાં ઉણ ઉતરે છે.
તે જ રીતે સંતાન ઘેલા શ્રી લક્ષ્મીચંદભાઈ પણ પેાતાના પુત્ર-રત્નને દીક્ષા લેતાં રોકવાના અનેક પ્રયત્ન
કરતા રહ્યા.
જ્યારે શ્રી રૂપશંકરભાઈ એ તેમને ન્યાયાધીશ
Jain Education International
૪૬
For Private & Personal Use Only
www.jainelibrary.org