________________
શ્રી નેમિ સૌરભ
“ સાહેબ ! હું દીક્ષા લઈશ એટલે મારા કુટુ બની કુસેવા કરનારા નિહ અનું, પણ વધુ સાચી સેવા કરનારા અનીશ. ધર્મના માર્ગે જનારા આત્મા વિશ્વના સઘળા જીવાની સાચી સેવા કરતા હાય છે; પણ કેાઈ જીવની કુસેવા નથી કરતેા. સર્વ જીવાની શ્રેષ્ઠ સેવા, ધના સાચા આરાધક જ કરી શકે છે, કારણ કે તે પોતાના
સ્વાથ ને, મમત્વને, તૃષ્ણાને, લાભને દીક્ષા લેતી વખતે જ ત્રિવિધે ત્રિવિધે છેોડી દેવાની દૃઢ પ્રતિજ્ઞા દેવ, ગુરૂ, સંઘની સાખે અંગીકાર કરે છે.’’ નખ-શિખ રાગ્યવતા શ્રી નેમચંદભાઈએ સચોટ-જવાબ આપ્યા.
પણ તારા પિતા તને દીક્ષા લેવાની રજા નહિ આપે તે ! સાહેબે પૂછ્યું .
“ સાહેબ ! આવા પ્રશ્નાના જવાબ સમય જ આપી શકે છે. તેમજ આવા પ્રશ્નો માટી પગા માનવીએ ને મુજવે છે. મેં તે જે નિર્ધાર કર્યો છે, તે પૂરા કરીને જ જપવાનો છું. મારા આત્મા વિશ્વ હિતકર શ્રી જિનાજ્ઞાને ત્રિવિષે સમિત થવાને થનગની રહ્યો છે, એટલે મને વિશ્વાસ છે કે દ્વારા અતરાયાને આંબીને પણ હું દીક્ષા લઈ શકીશ. એવા મને આત્મ વિશ્વાસ છે.’
tt
“કરા, તુ જીદ છેડી દે. ” ન્યાયાધીશે આંખ
અગાડીને કહ્યું.
Jain Education International
૪૪
For Private & Personal Use Only
www.jainelibrary.org