________________
કરાવી સદાને માટે હિંસાના માર્ગેથી પાછા વાળી' અહિંસાના ઉપાસક બનાવ્યા હતાં.
કર અને ચોરીના માર્ગે પોતાને સમર્થ માનનાર એવા હીનજનેને પણ સુજન અને સર્જન બનાવ્યા હતાં.
ટુંકમાં પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રીમાન વીસમી સદીના એક અજોડ અને શાસનપ્રભાવક પુણ્યશ્લેક પુરૂષ થઈ ગયા. તેઓની શાસનસમપિતભાવે કરેલી શાસનપ્રભાવના-રક્ષા અને ભકિતના કાર્યોને આપણી કટિ, કેટિ વંદનાવલીએ.
પ્રસ્તુત પુસ્તકના સંજક-પ્રેરક પ્રવર્તક મુનિરાજ શ્રી નિરંજનવિજયજીએ પણ પિતાના આરાધ્યાપાર પરમ ગુરૂદેવના ગુણ–બહુમાન કરવાના નિમિત્તે તેઓશ્રીના જીવનચરિત્રનું આલેખન જે રીતે કર્યું–કરાવ્યું છે તે વાંચતાં, વિચારતાં સહેજે પૂ. ઉપાધ્યાય ચવિજયજી મહારાજનું વચન યાદ આવી જાય છે - “ગુણવત્ બહુમાનાર્થે, નિત્ય મૃત્યા ચ સહિયા* જાત ન પાત૬ ભાવ, ભાછાં જ પિ” વિ. સં. ૨૦૪૨ શૈશાખ સુદ ૬ આચાર્ય વિજય ચોદયસુરિ
આચાર્ય વિજ ભાવાર્થ –લેકેથી પૂજાવા છતાં પ્રતિદિન ગુણવંતેનું બહુમાન, ઉપગવંત રહીને સત્યાક્રિયાનું સાતત્ય અને ભાલાસમાં ઉણપ ન લાવવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org