________________
(ારવાર | શ્રી નેમિ સીરભાઇ રૂપ
ગુણભૂખ્યા ગુણીજને વડે સમાજ રાષ્ટ્ર અને વિશ્વ શોભે છે. ધન-ધાન્યની ભૂખ તે આ જીવને અનાદિ કાળથી વળગેલી છે. માટે જન્મતાં વેંત બાળક કોઈ જાતના શિક્ષણ સિવાય જ ધાવવા માંડે છે, એટલે ધન-ધાન્ય ભૂખ્યા માન વધે છે ત્યારે સમાજ રાષ્ટ્ર અને વિશ્વમાં ગુણને દુકાળ પડે છે.
આજે આ દેશમાં પણ કંઈક એવીજ ગુણના લગભગ દાળ જેવી હાલત પ્રવર્તે છે ત્યારે ગુણગુણાલંકૃત જીવંત અપ્રમત્તતાના અવધૂત પરમ પૂજ્ય આચાર્ય દેવેશના જીવન ચરિત્રનું પઠન પાઠન મનન ચિંતન ખરેખર ગુણભૂખ જગાડનારું નીવડશે તેમાં કોઈ સંદેહ નથી.
તળેલા અને બળેલા ચવાણું ખાનારને સાત્વિક અને પૌષ્ટિક ખોરાક એકાએક ન ગમે તે બનવાજોગ છે પણ તેમાં દોષ તે ખોરાકને નથી. પણ તળેલા પદાર્થો ખાવાની પિતાને રૂચિને છે. એ રૂચિ જ સાત્વિક રાક તરફની અરૂચિનું કારણ છે.
મતલબ કે સાચી તત્વચિ પ્રગટ કરવી હોય તે કાચી કતિક સુખની ભૂખને પ્રાધાન્ય આપવાનું વલણ બદલવું પડે. - વલણ બદલવાનું કામ અઘરૂં જરૂર છે, પણ અશકય નથી,
2NG ST :
TAGS
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org