________________
શ્રી નેમિ સૌરભ
બેસાડયે. તે દિવસે શાળાના આચાય તેમણે મહુમાન કર્યુ તેમજ બાળકોને પણ ગાળ ધાણા વહેંચ્યા.
શાળાની દિવાલ પર રહેલી સરસ્વતી દેવીની છબ આગળ પ્રાર્થના કરી, આચાર્યને પ્રણામ ક્રરી તેમના આશીર્વાદ લઈ શ્રી નેમચંદભાઈ એ ભણવાના શુભ પ્રારંભ કર્યાં. તે કાળમાં વિદ્યાર્થી આ શિક્ષકને સાચા અર્થમાં ગુરૂ માનીને તેમને વિનય કરતા, તેમની આજ્ઞા પાળતા. અને શિક્ષક પણ પેાતાના શિષ્યાને વહાલપૂર્વક ભણાવતા તે ભણતર પણ એવું રહેતું કે જે વિદ્યાથીના સમગ્ર જીવનનું સાચું ઘડતર કરતુ. તેના જીવનમાં શીલ, સદાચાર, શૂરવીરતા નીતિ અને ઉદારતા વગેરે ાનુ સિ ંચન કરતું.
જે ગામઠી શાળામાં શ્રી નેમચંદભાઈ ભણતા હતા તે શાળાના આચાય નું નામ શ્રી મયાચ ંદભાઈ લિખેળી હતું. શ્રી મયાચંદભાઈ વિદ્યાથી એને એકડે એક છુટાવતા જાય અને સાથે રાખે! પ્રભુમાં ટેક' ને પાઠ પણ
પાકા કરાવતા જાય.
"
૮ કમળ ’ને ક' છુટાવતી વખતે કમળના ગુણ્ણા વન અને વિદ્યાથી ઓને નિલેપ જીવન કાને હે તે ડાખલા આપીને સમજાવે.
વિનય ગુણુ વડે આચાયના હૃદયમાં સ્થાન પામીને શ્રીનેમચંદ્ર ચેડા દ્વિવસમાં
કક્કો-બારખડીમાં
Jain Education International
૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org