________________
શ્રી નેમિ સરભ
.
.
કિરણ સાતમું................
કોટીનો પ્રસંગ જેને સંતાન બનવાથી અનેક માતાઓ કરવાનું જીવનું મેણું ટળે છે એવી, નખ-શિખ જીવ–વાત્સલ્યવંત જે માતા છે, તેનું નામ અષ્ટપ્રવચન માતા છે. .
સાચા આત્મ ચાહક શ્રી નેમચંદભાઈનો જેમ અને જસે મમતાની રેશમી જાળ તેડીને હવે દિવાળી માતાની કુખને દીપાવવા ચરમ શિખરે પહોંચ્યું હતું.
પિતા શ્રી લક્ષ્મીચંદભાઈ દીક્ષાના વિરોધી ન - હતા, પણ પ્રશંસક હતા; છતાં પુત્ર પ્રત્યેની મમતા વડે એવા બંધાઈ ગયા હતા કે, તેને પિતાની આંખથી દૂર કરવા તૈયાર ન હતા.
પર આવતાં પંખી ઝાલ્યું નથી રહેતું, પણ મુકતપણે એમ વિહારી બને છે. તેમ સમ્યગ દર્શન અને સમ્યગ જ્ઞાનરૂપી બે પાંખે પ્રાપ્ત થવાથી શ્રી નેમ ચંદભાઈ સમ્યક ચરિત્રરૂપ નિસ્પદ વ્યમમાં વિચરવા થનગની રહ્યા હતા.
૩
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org