________________
શ્રી નેમિ સૌરભ
પુત્રને ઘરમાં ગાંધી રાખવાના પોતાના પ્રયત્ને સફળ ન થયા; એટલે શ્રી લક્ષ્મીચ દ્રભાઈ એ પેાતાના મિત્ર રૂપશંકરભાઈને ખેલાવીને સઘળી વાત કરી.
રૂપશંકરભાઈ એ કછું, “આપ ચિ ંતા ન કરી, કાચી વયના કિશોરો ઘણી વાર આવી લાગણીના પ્રવાહન માં ખેચાતા હોય છે; અને તેમને વાસ્તવિકતાનું ભાન કરાવનાર માણસ મળી જાય છે. તે! તે લાગણીના પ્રવાહમાંથી બહાર નીકળી પણ જાય છે, માટે તમે નેમચંદને મારી પાસે મેકલજો.’
રૂપશ’કરભાઈ ! તમને વધુ શું કહું “ નેમચ ંદ તે મારા આખા ઘરને આધાર છે. મારા ઘડપણની લાકડી છે, એટલે તે ઘરમાં રહીને શ્રેષ્ઠ શ્રાવક જીવન જીવે; પણ દીક્ષા લેવાના વિચાર છેડી દે, એવુ' તમે તેને સમજાવી શકશેા તા તમારા મેટો ઉપકાર.”
રૂપશ કરભાઈ બાહોશ સરકારી અમલદાર પણ હતા, માણસના વિચારને ધાર્યાં વળાંક આપવામાં ટાંશિ ચાર હતા; એટલે તેમણે શ્રી લક્ષ્મીચંદભાઈને નિશ્ચિત રહેવાનું કહીને વિદાય લીધી.
પછી શ્રી લક્ષ્મીચંદભાઈ એ પેાતાના પુત્ર રત્નને એલાવીને કહ્યું, “ રૂપશકરભાઈ તને ચાંદ કરતા હતા..
Jain Education International
૩૬
For Private & Personal Use Only
www.jainelibrary.org