________________
શ્રી નેમિ સૌરભ
પણ દીક્ષાભિલાષી શ્રી નેમચંદભાઈને એવી હકીકત સમજાઈ ગઈ કે મારા પૂજ્ય પિતાશ્રીને જે મમત્વ મારા ઉપર છે, તે મારા દ્વીક્ષામામાં નડયા સિવાય કે નહીં.
એટલે તેમણે ઘરમાં એ રીતે રહેવા માંડયું, જે રીતે જળમાં કમળ રહે છે, સાંસારિક વાતમાં રસ ઢેવાતુ બધ કર્યુ. એટલે પણ ખપ પુરતું જ, જમે ખસ પણ જીવ દીક્ષામાં રહે, પથારી પણ કરડે, એટલે જમીન પર કાંબળે પાથરીને આડા પડે; આંખો અધ કરે એટલે ચૌદ રાજલોકની આકૃતિ નજર સામે આવે, લેાકાથે રહેલી સિદ્ધ-શિલાને ભાવ-સ્પશ અનુભવે, લેકમાં રહેલા ક્રમ ગ્રસ્ત વાની ચાતનાએ સ્પષ્ટ વંચાય.
તેમની સમગ્ર રહેણી કરણીમાં આવેલું આ પરિવર્તન જોઈને તેમના પૂજ્ય પિતાશ્રીએ કહ્યુ. છેવટે- તારે ઘરનેા ભાર સાંભાળવાના છે, માટે હવે તેમાં ધ્યાન આપ.
""
સ્વાર્થના ઘરની આ વાત, વિધના જીવાની વહારે ધાવા માટે જન્મેલા શ્રી નેમચંદભાઈને જરા પણ ન ગમી.
વનકેસરીને કેાઈ પાંજરામાં કયાં સુધી રાખી શકે ?
આ નિમિત્તે એવી સિંહવૃત્તિ શ્રી નેમ'દભાઈ માં જાગી ઊઠી. હતા તા સત્ત્વસ પન્ન, તેવાં સત્ત્વને પડકાર થયા, પછી પૂછવું જ શું ?
r
Jain Education International
૩
For Private & Personal Use Only
www.jainelibrary.org