________________
શ્રી નેમિ સૌરભ
આગળ ભણવા બેસાડયા. તે કાળે મહુવામાં શ્રી હરિશંકરભાઈની ગણના શ્રેષ્ઠ શિક્ષામાં થતી હતી, તેમજ મહુવાની નામાંક્તિ વ્યક્તિઓએ સરસ્વતીની પહેલી ઉપાસના તેમની પાસે જ કરેલી,
ચેાગ્ય શિક્ષક અને ચેાગ્ય શિષ્ય એના સુયેાગ થાય એટલે પૂછવું જ શું ? ભણાવવામાં કુશળ શ્રી હરિશંકર ભાઈ ભણવામાં કુશળ શ્રી નેમચંદભાઈ દિલ દઈને ભણવા લાગ્યા. જેઠ માસની તરસી ભૂમિ અષાઢી મેઘના અધા પાણીને હજમ કરી લે છે તેમ જ્ઞાન તરસ્યા શ્રી નેમચંદભાઈ પણ શ્રી હરિશંકરભાઈ જે કાંઈ શિક્ષણ આપતા, તે ઝડપથી ગ્રહણ કરી લેતા હતા. ગણત્રીનાં વર્ષામાં શ્રી નેમચંદભાઇએ ગુજરાતી સાત ચાપડી સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી લીધું.
શ્રી નેમચંદભાઈની ભણવાની ધગશ જોઈ ને શ્રી લક્ષ્મીચંદભાઈ એ તેમને ભાવનગર રાજ્ય તરફથી ચાલતી અંગ્રેજી શાળામાં ભણવા માકલ્યા.
આ શાળાના શિક્ષક શ્રી પીત.મરભાઈ અગ્રેજી ભણાવવામાં હેાંશિયાર ગણાતા હતા. ભાષાએ જેટલી વધુ ભાય તેટલી ભણવી જોઈએ એવુ' ઉદાર વલણુ શ્રી નેમચ'દ્રભાઈ મનમાં ધરાવતા હતા. કઈ પણ ભાષા તરત પૂત્ર ગ્રહ જ્ઞાનાંતરાયમાં પરિણમે છે. એ ાત્ર સત્ય મા રીતે શરૂથી જ તેમના મનમાં સ્થિર અની ઋતુ હતું.
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org