________________
શ્રી નેમિ સૌરભ
ભાઈશ્રી નેમચ ંદને બાળપણથી સસ્કૃત ભણવાની ઋચિ હતી. તેથી માનજીભાઈ જોષી નામે વિદ્વાન વિપ્રવ પાસે ‘સારસ્વત વ્યાક્રરણ ભણ્યાં હતાં.' તેમજ ત્રણ અંગ્રેજી ચાપડી ભણીને ૧૪ વર્ષની વચે શ્રી નેમચંદભાઈ એ વ્યવહારિક શિક્ષણ પૂરૂ કર્યું. પણ ધાર્મિક શિક્ષણથીજ જીવનના સાચા અથ પૂરેપૂરું સમજાય તેમજ આદ જીવન જીવી શકાય. એવી સમજ ધરાવતા શ્રી નેમચ ભાઈએ હવે ખપ પુરતું તે ધાર્મિક જ્ઞાન મેળવ્યું હતું. હવે,વધુ ધાર્મિક અભ્યાસની લગની લાગી.
પણ શ્રી લક્ષ્મીચંદભાઈની ઈચ્છા. તેમને ધધામાં ડવાની હતી. પિતાની ઈચ્છાને માન આપીને વિનયી શ્રી નેમચંદભાઈ શ્રી કરશન કમા'ની પેઢીમાં વ્યાપારની તાલીમ લેવા મૂકયા.
નિડરતા અને સાહસ એમને બચપણથી જ વરેલા હતા, એટલે જ સાહસવૃત્તિ પોષાય એટલે સટ્ટાના વેપારીને ત્યાં રહ્યા. કુશાગ્ર બુદ્ધિના કારણે શ્રી નેમચંદ ભાઈ ધંધાની આંટીઘુટીએ ઘેાડા સ મયમાં સમજી ગયા પણ તેમનું મન ધોંધામાં ન લાગ્યું.
જે વ્યક્તિના મનમાં બચપણથી ધર્મના ડા સસ્સાર મરાબર સિચાઈ જાય છે. તે વ્યક્તિ પ્રાયઃ ધમ વ્યાપારમાં જ પ્રવિણુ ખનીને સ્વપર-કલ્યાણકારી જીવન જીવે છે.
Jain Education International
૨૬
For Private & Personal Use Only
www.jainelibrary.org