________________
RRRRR
શ્રી નેમિ સૌરભ 5
ઊંચા ગજાના ઊંચા આત્માઓને આપણે આપણી
ટુકી બુદ્ધિના ગજ વડે ન માપતા તેમના જીવનમાં અળહળતા ગુણા વડે માપતાં થઈએ તે તેમને અન્યાય ન થાય અને આપણા જીવનમાં પણ ગુણરૂચિ પ્રગટે. સેવા પૂજા સ્વાધ્યાય આદિ વડે ચિત્તને વાસિત કરીને શ્રી લક્ષ્મીચ'દભાઈ દુકાને જતા, પાઘડી બાંધતાં અને સમચસર ઘેર પાછા ફરતા.
RRRRRRR પાક કામ
ધર્માંશૂરા શેઠના ધંધા પણ સારા ચાલતા હતા.
ધનને નીતિના ગરણે ગળીને સ્વીકારવામાં શ્રી લક્ષ્મીચ ંદ
ભાઈ એકા હતા. પેટમાં પાપના પૈસા ન પડી જાય
તેની ખાસ ચિવટ હુંમેશાં રાખતા હતા.
કિરણ્ ચેથુ....
કુંભ લગ્નકા પુત
કાળે કાળે પ્રજાના જીવનમાં ભરતી આટ આવે છે તેમ ધર્મના પ્રવાહમાં પણ ભરતી ઓટ આવે છે.
RRRRRRRR
RET
Jain Education International
૨૪
For Private & Personal Use Only
FEKKKKKKKKKKKKKY
www.jainelibrary.org