________________
改
લોલ - - ++++
+
તંત્રી શ્રી નેમિ સૌરભ
વિક્રમની ૧૯મી શતાબ્દિમાં યતિઓના ોરના કારણે તપ-ત્યાગ અને સંયમપ્રધાન જૈનધમ માં એટ આવી હતી, બહુશ્રુત મુનિરાજો બહુ ઓછા હતા.
પણ વિક્રમની ૨૦મી શતાબ્દિમાં જયવંતા શ્રી જિનશાસનના ગગનમાં શ્રી ખુટેરાયજી મહારાજ, શ્રી મૂળચંદજી મહારાજ, શ્રી વૃદ્ધિચ'દજી મહારાજ આદિ તેજસ્વી તારક પ્રકાશી ઊઠતાં શાસનના ઉષઃકાળ પુનઃ પ્રગટયા હતા. યતિરૂપી દીવડા નિસ્તેજ ખની
ગયા હતા.
આવા સરસ સમયમાં ભાવિક આત્માએને કાંઈક વધુ સારા ભાવિને અણસાર થઈ રહ્યો હતેા.
શ્રી મડાવીર પ્રભુના નિર્વાણ કલ્યાણકની આરાધના કરીને ઉલસિત થયેલા અનેક પુણ્યાત્માએ શ્રી મહાવીર પ્રભુના જિનાલયમાં જઈને વીર-વીર કહી વલવલે ગાયમ ગુણ ભંડાર” પદનો ઉચ્ચાર કરીને પેાતાના મનમાં શ્રી મહાવીર સ્વામીજીને પ્રતિષ્ઠિત કરતા હતા. નખ-શીખ શ્રી જિન ભકિતના વાઘેા આઢીને તવ તે વરિયા કેવળ નાણુ” પદમાં એતપ્રોત થઈ રહ્યા હતા.
તે સમયે શ્રી લક્ષ્મીચંદભાઈના ધર્મપત્ની શ્રી દિવાળીખેને નૂતન-પ્રભાકરને જન્મ આપ્યું.
Jain Education International
૧૫
#
For Private & Personal Use Only
++++++++++
+
www.jainelibrary.org