________________
શ્રી નેમિ સૌરભ
શ્રી લક્ષ્મીચંદભાઈનું ઘર તે દિવસે “ઉલાસ સદન” બની ગયું અનેક સ્વજને અને સગા વહાલાઓના મેંમાં એક જ વાત હતી. “ લક્ષમીચંદભાઈ તમે બડભાગી છે.
વર્ષ ઓગણીસે ઓગણત્રીસે, કારતક સુદને દિન, લક્ષ્મીચંદભાઈ પત્ની દીવાળી, બને ધમ પરાયણ, વસાશ્રીમાળી જ્ઞાતે દેસી કુટબે, હર્ષ તણે નહિ પાર નૂતન વર્ષના નવલા દિને, જનમ્યા એક કુમાર, લાડીલા એ બાળનું, રાખ્યું નેમચંદ નામ, ઉત્સવ એને ઉજવે, ભેળું થઈને ગામ...
ભેળું થઈને ગામ.” જન્મતાની સાથે જે આ હર્ષ જન હૃદયમાં જન્માવી રહ્યો છે, તે પુત્ર-રત્નનું જીવન કેવું હશે તે જાણવાની ઈ-તેજારી શ્રી લક્ષ્મીચંદભાઈને થઈ.
એટલે તેમણે પિતાના પુત્ર-રત્નના જન્માક્ષર કઢાવવાનો નિર્ણય કર્યો.
તે સમયે મહવામાં શ્રી વિષ્ણુભઠ્ઠ નામે વિદ્વાન તિષી રહેતા હતા. ડેનું ચક્કસ ગણિત મેળવીને જમાક્ષર બનાવવામાં તેઓ કુશળ હતા. એટલે શ્રી લક્ષ્મીચંદભાઈ તેમની પાસે ગયા. અને પોતાના નવજાત
Jain Education International
For Private &18sonal Use Only
www.jainelibrary.org