________________
અધધ 1 શ્રી નેમિ સૌરભ
અને
F
માણસે માણસે ફેર હાય છે. તેમ ભૂમિએ ભૂમિએ પક્ષ ફેર છે.
શ્રી રાણકપુરજીની ભૂમિનું વાતાવરણ મુંબઈ ની ભૂમિમાં નથી. તેમ સૌરાષ્ટ્રની ભૂમિનું વાતાવરણ દેખાત દુનિયામાં કયાંય નથી.
નદીઓ, પત્ર તે, ખીણું અને વને ખીજે પણ છે. પણ તેમાં અને સૌરાષ્ટ્રની ભૂમિની નદીએ, પતા, વન વગેરેમાં મેટ! તફાવત છે. તે તફાવત તે, તે પ્રદેશનુ આગવુ અધ્યાત્મ રસ પ્રચુર વાતાવરણ છે.
માટે અલ્પ પ્રયત્નને સાચી અ ંતમુ ખતાં આ પુણ્ય ભૂમિમાં રહીને પ્રાપ્ત કરી શકાય છે. આત્મા સાથે સાચે નાતા માંધી શકાય છે.
સાગર આ ભૂમિના પગ પખાળે છે. વનશ્રી વડે, સમૃદ્ધ આ ભૂમિનાં માનવામાં શીલા જેવી દૃઢતા છે.
ભાવનગર, નવાનગર, વેરાવળ, દ્વારિકા વગેરે બદરી વડે ગમતી, આ ભૂમિમાં જ મહુવા અંદર પણ આવેલુ' છે.
આ બંદરનું પ્રાચીન નામ ‘મધુમતી’ છે. વ માન કાળે તે મહુવા નામે ઓળખાય છે.
ભારત સાત
Jain Education International
સમન
For Private & Personal Use Only
www.jainelibrary.org