________________
છે.
છે કે શ્રી ર િરય છે.
રીતે
S SANA
માં
૧૭૫ વર્ષ ગાળીને એ કુટુંબના વંશજે સંવત ૧૭૦૬માં મહા સુદ ૧૦ ના દિવસે વઢવાણ શહેર ગયા.
આ કુટુંબના વડીલ અભેચંદભાઈને બે પત્નીએ હતી. તેમાં પ્રથમ પત્નીને સાત પુત્ર હતા. તે સાતેય કચ્છમાં ગયા. તેમની બીજી પત્નીને બે પુત્રો હતા. એકનું નામ સેમચંદ, બીજાનું નામ હેમચંદ.
હેમચંદને રતનસી નામે પુત્ર થયે. રતનસીને જેવંત, જેવંતને અભેરાજ અને અભેરાજને કડવા નામે પુત્ર થયે. તે કડવા શેઠ પોતાના પરિવાર સાથે વઢવાણથી નીકળી સંવત ૧૭૪૫માં અમરેલી ગયા. ને ત્યાંથી ૧૭૯૨માં મહુવામાં આવ્યા,
કડવા શેઠને બે પુત્રો થયાએકનું નામ ધને બીજાનું નામ મને.
ઘના શેઠને વજેચંદ અને નાગજી નામે બે પુત્રો થયા હતા.
વજેચંદને તારાચંદ નામે પુત્ર થયે.
તારાચંદને પદમા, પીતાંબર અને જેઠા નામે ત્રણે પુત્રો થયા.
આ ત્રણમાં મેટા પદમાં શેઠ મહુવાના પ્રતિષ્ઠિત અને ધનવાન કંઠી હવા સાથે શ્રી સંઘના આગેવાન
ડર ૧૦
SUBત૮૮
SARK
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org