________________
*
**
***
******
** * શ્રી નેમિ સૌરભ +++++++ ને દુર કરે છે, સાગર તેના ચરણ પખાળે છે એટલે અિહીની હવા સમશીતોષ્ણ છે.
શ્રીફળ અને આઝફળ જેવા ઉત્તમ ફળેને અનેક , બગીચાઓ અહિયાં છે.
શ્રી શત્રુંજય મહાતીર્થોદ્ધારક શ્રી જાવડશા આ મહવાના જ નર-રત્ન હતા.
પરમહંતુ મહારાજા કુમારપાળના સંધમાં શ્રી સિદ્ધગિરિજી, શ્રી ગિરનારજી અને શ્રી પ્રભાસપાટણ એ ત્રણેય મહાતીર્થોમાં સવા કેડ–સવા કંડ સોનીયાની કિંમતનાં ત્રણ રને ઉછામણીમાં બેસીને તીર્થમાળ પહેરવા અણમેલ લડાવે લેનાર હઠિ રત્ન શ્રી જગડુશાહ પણ આ મહુવાના જ પિતા પુત્રરન હતા.
મહાસાગરના અગેચર કોતરમાં પાણી વાળા રનો જ પાકે છે. તેમ આ નગરીમાં અનેક નર ને થઈ ગયા છે.
કેવી ભાગ્યશાળી નગરી કે જેમાં શ્રી મડાવીર પરમાત્માના વડીલ બંધુ શ્રી નંદીવર્ધન રાજાએ પ્રભુજીની હયાતીમાં જ નિર્માણ કરાવેલી જીવતસ્વામિના નામે ઓળખાતી પ્રભુજીની અલૌકિક ભવ્ય મૂર્તિ આ નગરીના મધ્યભાગમાં આવેલા ગગનચુંબી જિનાલયમાં આજે પણ બિરાજે છે.
*
***
૪૪૪૪૪૪૪ ૮ ++++++++++
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org