________________
શ્રી નેમિ સૌરભ
એક વાર જે માણસ નિધીર કરે કે “મારે શ્રેષ્ઠ ગુણયુકત જીવન જીવવું છે. તે તેમાં જરૂર સફળ થાય.
શ્રી જિનશાસનની સર્વ પ્રભાવક મહા પુરુષનાં પરમ પવિત્ર જીવન એ વાતની સાક્ષી પૂરે છે કે જે તમારે ખરેખર મહાન ગુણવાન બનવું હોય તે અહંકાર છેડીને સર્વગુણ પ્રકર્ષવાન શ્રી જિનેશ્વરદેવની ભકિતમાં એકાકાર બની જાઓ.
આવી એકાકારતા કેળવીને જ પૂજ્ય આચાર્યદેવ પ્રાતઃસ્મરણીય પૂજ્ય પુરુષ બન્યા છે, તેમજ વગર અભિષેકે વન સમ્રાટનું પદ ભગવત વનરાજની જેમ શાસન સમ્રાટ તરીકે પુજાયા અને પૂજાય છે.
માટે તેઓશ્રીનું આ જીવન ચરિત્ર આપણું સમગ્ર મનમાં એમ સત્તા સ્થાપવામાં અચૂક સફળ નીવડશે તેવી સટ શ્રદ્ધા સાથે અહીં તેમના જીવન પ્રસંગેનું નિરૂપણ કરવાને દેવ-ગુરૂ કૃપાએ નમ્ર પ્રયાસ કરવામાં આવ્યું છે.
જ:
આજકાલ ઉમાગે જતા મનને ધમાં સ્થિર કરે,
વાણીના સંયમથી આ મશાંતિ મળે છે. આ
- મનના સંયમથી આત્માની ઉન્નતિ થાય છે. આજકાલ ના જ ઝાટકા માફ
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org