________________
કર
તી. જીવનની પ્રત્યેક પ્રવૃત્તિ કરતી વખતે તેમના હૈયામાં સદાય સ્વ–પરના કલ્યાણની ઉદાત્ત ભાવના અચૂક રહેતી.
મનસા–વચસા–કમણ નષ્ઠિક બ્રહાવ્રતના ઉપાસક આ પૂજ્યપુરુષે જિનશાસનના સાતે અંગે માં નવી દષ્ટિ, નવી સ્કૃતિ અને નવી ચેતનાને સંચાર કર્યો.
છેલલા થોડા વર્ષો દરમ્યાન “ચતિ-કાળના અઘટિત પ્રભાવથી સાધુ સંસ્થામાં પિસેલી શિથિલતાને એમણે જડમૂળથી દૂર કરી, સકળ ચતુર્વિધ શ્રી સંઘમાં શ્રમણધર્મની મુખ્યતા સ્થાપિત કરી.
અનેક શાસ્ત્રોના વચનેથી સંકલિત વિશિષ્ટ વ્યાખ્યાન શેલીના તેઓશ્રી જ પુરસ્કર્તા હતા. પ્રભાવક પ્રવચને દ્વારા ત્યાગ માગને એમણે એ તે જોરદાર પ્રચાર કર્યો કે નાની નાની ઉંમરના અનેક આત્માઓએ એમની પાસે સંયમને સ્વીકાર કર્યો. આવી રીતે સંયમી બનેલા તે તે આત્માઓને કડક અનુશાસન અને કઠોર સંયમ-પાલન કરવાપૂર્વક અભ્યાસમાં સારી રીતે આગળ વધાર્યા.
તેઓશ્રી જ્યારે શિષ્યને ભણવવા બેસતા તે વખતે મોટા મોટા ચમરબંધી આવેલા હોય તે ય તેની સામે જેવાની પણ વાત નહીં, તે પછી વાત કરવાની તે હોય જ કયાંથી?
તેઓશ્રીએ અપનાવેલી અધ્યાપન પદ્ધતિ આજે ઉદાહરણરૂપ બની ગઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org