________________
હતી કે બધા ભેગા હોય ત્યારે કેઈ સામેથી એમ. કહે કે “જાવ હું વાંચીશ. છેવટે બધા મીન રહ્યા એટલે સંઘપતિએ શાસનસમ્રાટશ્રીને કહ્યું કે, હવે “આપ જ કોઈને આદેશ કરે કે તમારે વાંચવું !' એટલે સૂરિસમ્રાટે સાથીઓનું મન જાણીને આદેશ કર્યો કે અમારા સહુની ઈરછા એ છે કે વ્યાખ્યાનની જવાબદારી વિજય મેહન, સૂરિજીએ સંભાળી લેવી.
દાદાગુરૂએ કહ્યું કે આપ મેટા બેઠા છે આપ વાંચે એ સારું લાગે ! વગેરે કહ્યું પણ બધાય વકતાએ બેલી ઉઠયા કે આપનું વ્યાખ્યાન સહુને ગમશે, સહુની ભાવના છે માટે ના ન પાડે. પછી પૂ. સૂરિસમ્રાટે આદેશ કર્યો કે હવે તમે ના ન પાડે એટલે સ્વીકાર થયું. આ પ્રસંગ આચાર્યોની સરલતા, ઉદારતા, ગુણ ગ્રાહકતાને અને સૂરિ સમ્રાટની વેવ્ય સ્થાને ગ્યને મુકવાની સૂઝ કેવી હતી તેને પરિચય આપી જાય છે.
ત્યારપછી સાહિત્ય મંદિરમાં પૂજ્યશ્રી પ્રાયઃ એકાદ મહિને રહેલા ત્યારે તે દિવસમાં ત્રણવાર મળતો. રાત્રે હું, બાલમુનિ જયાનંદવિજયજી મારા ગુરુજી અવરનવાર ભકિત કરતા, પ્રશ્નો પણ પૂછતા અને પૂજ્યશ્રી ખૂબ આનંદ કરાવતા. આવા ચાર છ રોજ ગયા બાદ મને કહે કે સવારે નવકારશી કયારે કરે છે? મેં કહ્યું કે આપ કહે, આપને જે આદેશ હોય તે ફરમાવે. એટલે મને કહે કે સવારે નવકારશી વાપરવા હું બેસું ત્યારે મારી પાસે તારે બેસવું. સામેથી મળતે લાભ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org