________________
૫૫
સુધરની પાળમાં ક્રાતિક્ર વદ ૨ ના દિવસે તેશ્રીના તથા અન્ય પૂ. આચાર્ચો તથા મુનિની વિશાળ હાજરી અને વિશાળ જનસમૂહ વચ્ચે ધામધૂમથી આપવામાં આવી
પૂ. ગુરૂજીને પેાતાના હાથે જ આચાય પદવી આપવાની સૂરિસમ્રાટની હાર્દિક ઇચ્છા જે હતી, તે પ્રસંગ ઉભા થાય એ પહેલાં તે સુરિ સમ્રાટે તે વિદાય લીધી. પણ ગુરૂજીની આચાય પદવીને પ્રસ`ગ આવ્યા ત્યારે તેઓશ્રીના પટ્ટધર પરમપૂજ્ય શ્રી ઉદયસૂરિજી મહારાજ પાસેથી સૂરિસમ્રાટના હસ્તસ્પશી વાસક્ષેપ મગાવી સ્વર્ગ - સ્થની ભાવનાને ખીજી રીતે પૂર્ણ કરી હતી. આ હતી ગુરૂજીની શ્રદ્ધા, લાગણી અને કૃતજ્ઞતા.
આ પ્રમાણે અમારા સંઘાડાના સ`ધાની થાડી વાતે પૂર્ણ કરી.
પૂ. સૂરિસમ્રાટ તે એક મહાન વિભૂતિ હેતા, પ્રાચીન ઋષિ-મહષિ એની યાદ કરાવે તેવા પ્રખર પ્રભાવશાળી, અધુ સદા મગનમે રહેના’ જેવું જીવનારા આ હતા. વધુ કહું તે તેઓશ્રીનું સમગ્ર જીવન જીવતી જાગતી એક આધ્યાત્મિક સ ંસ્થા જેવુ' હતું. અસાધારણ વિદ્વતા, અજોડ સચમી અને મનેાખા પ્રભાવને પાથરનારા આવા પુરુષ બીજો હવે યારે જન્મશે ? એમના જીવનનાં અનેક પાસા હતા. એમના પરિચિત લેખકે તે ઉપર ઘણું લખી શકે,
ઘણાં વરસ બાદ મુનિપ્રવર શ્રી શીલચદ્ર વિજયજીએ પૂ. શાસન સમ્રાટનું ઘણું સુ ંદર જીવન ચરિત્ર લખ્યુ. ત્યાર પછી ઉગતી પેઢીના સાહિત્ય ક્ષેત્રના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org