________________
૫૪ જે, ઐશ ગુરૂજી તેં શું છે ? સૂરિસમ્રાટનાં આતાપ લાગણીસભર ગજેના, ગુરુજી તો સ્તબ્ધ જ બની ગયાં ગુરુજી ધીરેથી મને કહેવા ગયા કે તમે સમજાવે. પૂજ્યશ્રી જેઈ ગયા એટલા જોરથી બોલ્યા કે તારે કે ચશેવિજયએ કશું બોલવાનું નથી. ઉંદરસુરિ! મુરત કાઢ. નંદન અહીં આવે, તમે બંને સારામાં સારું મુરત કાઢે. પંચાંગ જેવા માંડયા, સૂરિસમ્રાટની અથાગ લાગણી, સિંહ જેવા દુર્ધર પુરૂષ આગળ શું બોલે? છેવટે હિંમત કરી બે હાથ જોડી ગુરુશ્રીએ ગુટક ત્રુટક વાણીમાં કહ્યું કે આપની મારા પરની લાગણી જોઈ હું શું બોલું? પણ સાહેબજી આચાર્યપદવી કૃપા કરીને હાલ રહેવા દો, પણ સૂરિસમ્રાટ તે એકદમ જોરથી બેલ્યાઃ આઠ આઠ વરસ નીકળી ગયા, હવે તારૂં કશું સાંભળવા માગતા નથી. એમણે તે મુહર્ત જોયું અને બીજા દિવસે સંપૂર્ણ રીતે મુહર્ત કાઢી પ્રતાપસૂરિજીને અને સંઘના આગેવાનોને બાલારી વધાવવાનું છે વિગરે બોલ્યા.
પૂ. ગુરૂજી મુંગે મેં સાંભળી રહ્યા. પૂ. સૂરિસમ્રાટ કહે હવે તારે ઢીલા થવાનું નથી. પછી બીજા દિવસે દાદા ગુરુ વગરે નાગજી ભૂધરની પળથી પૂ. સૂરિસમ્રાટ પાસે પહોંચ્યા અને ગુરુજીની આચાર્ય ન થવાની તીવ્ર ઈચ્છા રજૂ કરી બહુ સમજાવ્યા અને વિનંતિ કરી કે હાલ ઉપાધ્યાય પદનું મુહુર્ત જોવાય તે સારૂં એટલે પૂજ્યશ્રીએ લાગણથી પાછે પુણ્યપ્રકેપ તે ઠાલવ્ય પણ છેવટે ઉપાધ્યાય પદવી નક્કી થઈ અને ચોમાસુ ઉતરે નાગજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org