________________
૫૦
ના હમણાં નહિં પાછા હા ના થાય અને મારે આપને જ છે એટલે મને કહે નવકાર વગેરે ઈટનું સ્મરણ કર કરીને પછી મેં બે હાથ પસાર્યા, ત્યાં બીજા સાધુ આવી ગયા. બધાએ ભગવાન મહાવીરની અને પૂજ્ય સૂરિસમ્રાટ સાહેબની જય બોલાવી અને અર્પણ કર્યો. પટને મસ્તકે ચઢાવી હું ભાવવિભોર બની ગયે. મન મયૂર નાચી ઉઠયો. ફરી વંદન કરી મહાપુરુષની મહાનતા,વાત્સલ્ય અને અકાળે અમી વૃષ્ટિ જેવી સામેથી થતી પરમકૃપા રૂપ અમી વર્ષા જોઈ ખૂબ જ આભાર માન્ય. પછી ખૂબ પ્રસન્ન હૃદય વાસક્ષેપ નંખાવી ભાવિ જીવનનાં કલ્યાણ માટે આશીર્વાદ માંગ્યા. દીક્ષા લીધે એક વરસ પણ થયું ન હતું અને મારા પર કેમ આવું હેત ઉપર્યું હશે એ એક રહસ્યમય કોયડે જ રહેશે. આ પેલે પટ પ૫ વરસ થયાં આજે પણ મારી પાસે મૃતિરૂપે વિદ્યમાન છે.
ત્યાર પછી અમદાવાદથી અને જામનગરથી પાલિતાણાને છરી પાળતા મહાન સંઘેમાં, અમે સહુ સાથે જ હતા. ઘણીવાર મિલને થતાં રહ્યાં. એમાં જામનગરના સંઘને એક પ્રસંગ ટાંકુ. પ્રસંગ એ બને કેયાત્રિકે માટે બપોરે વ્યાખ્યાન કેણુ વાંચે ? કેમકે વકતા આચાર્યો, ચાર પાંચ જણે હતા. પૂજ્ય સૂરિસમ્રાટે પોતાના તબુમાં વકતા આચાર્યોને નેતર્યા, સંઘપતિને બોલાવ્યા. દાદા ગુરુ પૂ. આ. શ્રી વિજય મેહનસૂરિજી પણ બેઠા હતા. તેઓશ્રીને પણ કહ્યું, પણ તેઓશ્રીએ પિતાનાથી મોટા વડીલે હતા એટલે તેઓશ્રી અશકિત દર્શાવતા રહ્યા. બીજી વાત એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org