________________
૪૯ પણ મોટાઓની હૃદયની વિશાળતા અને ઉદારતા એવી હોય છે કે મોટા સાથે મેટા જેવા, નાના સાથે નાના જેવાં, એટલે મને ઘણીવાર બેલાવે, પાસે બેસવા કહે. એક વખત એકલા મસ્ત થઈને બેઠા હતા, હું જઈ ચઢ. ચરણે બેઠે ત્યાં તે એમને રઘુવંશને શ્લેક સૂર્ય પ્રભાવ ઉરચાર્યો અને પછી મને કહે. બલ આગળ પહેલી ક્ષણે તે સ્તબ્ધ થઈ ગયે પણ રઘુવંશ પ્રથમ સર્ગના લેકે ચેડા મે કરેલા હતા એટલે મારી ગાડી ચાલી. પુનઃ અર્થ પૂછી પરીક્ષા લીધી. ખુબ રાજી થયા. ભણવા માટે શિખામણ આપી. ત્યાં પંદરેક દિવસ રોકાણ કરેલું. એક દિવસ પ્રસન્ન થઈ કે જાણે બાજુમાંથી મને
લા, મેં જઈને વંદન કર્યું, શાતા પૂછી, મને કેમ છે એમ પૂછવા સાથે એકદમ સિમત કર્યું , હું બેઠે. સેવારૂપે પગે હાથ ફેરવવા માંડે. ત્યાં તેઓશ્રીએ બુમ પાડી “એય ઉદયસૂરિ !” તરત જ રૂમમાંથી બહાર આવ્યા અને કહ્યું કે ગઈ કાલે પેલા પટ આવ્યા છે તેમાંથી વર્ધમાન વિધાનો પટ લાવ. પૂજ્ય સુરિસમ્રાટની હાકલ થાય પછી વિચારવાનું શું હોય? પટ ભઈ આવ્યા. મને કહે છે જે ઉભું થઈ જા, હું ઉભે
. પટનાં દર્શન કરાવ્યાં. ઉદય! આ છોકરા પ્રત્યે મને બહુ ભાવ આવે છે. મારે એને પટ આપે છે. પૂજ્ય ઉદરસૂરિજી કહે કે નાના મહારાજ કેટલા બધા ભાગ્યશાળી ! આપ જેવાને ચારદિમાં આવું હેત થયું, ભાવ જાગે. મેં કહ્યું કે ગુરુદેવને બોલાવું ત્યારે કહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org