________________
૪૮
અજનાલાગે. જૈન સમાજમાં ત્યારે ૪૦ વરસે મર્જન સલાયા થતી હતી. પૂ. સૂરિસમ્રાટનું કહેણ અને ભાવલીનુ આમંત્રણ આવ્યું, ‘કદમ્બગિરિમાં પ્રતિષ્ઠા મહેાત્સવમાં જલતી આવી જાવ.' આની પાછળ એક પ્રમળ કારણુ હતુ. વિ. સં. ૧૯૮૦માં મારા દાદા ગુરુ શાસનપ્રભાવ અજોડ વક્રતા પૂ. પન્યાસજી શ્રી મેાહનવિજયજી મહારાજ શ્રીએ ખાચાય પદવી પૂ. સૂરિસમ્રાટજીના વરદ હસ્તે અમદાવાદ નાગજી ભૂધરજીની પાળમાં થયેલી ત્યારથી મારા દાદા ગુરૂ સહુ તેઓશ્રીને ગુરૂ તુલ્ય ભાવ રાખી
આદર-વંદના કરતા હતાં.
તેઓશ્રીના ગુભાવ કેવા હતા ? એ માટે તા દાદા ગુરૂએ મારા ગુરૂદેવના હાથથી જે પત્રો લખાચા છે અને એ પત્રમાં પૂ. સૂરિસમ્રાટના નામ આગળ વિશેષણાની જે હારમાળા લખાવતા તે વાંચીએ તે જ ખબર પડે. તે પત્રા રવાના થતાં પહેલાં મને અનેકવાર વાંચવા આપ્યા છે એટલે હું જાણું છું, એક આચાય પદે અલંકૃત થએલી વિદ્વાન વ્યક્રિત પેાતાના ઉપકાર સૂરિજી પ્રત્યે માલસુલભ વિનમ્રતા કેમ દાખવી શક્રયા હશે ? આાજના શિષ્યા માટે તે તે પત્રો ખરેખર અંજનશલાકાનું કામ કરે તેવાં છે.
તે
ઘણાંને કહેતા કે મેનસૂરિજીને વિનય અને નમ્રતા જોઈ એવી મને ખીજે જોવા મળી નથી. કદમ્બગિરિ અંજનશલાકા પ્રસગે જ્યારે દર્શન થયાં તે વખતે તે તેઓશ્રીનું સ્થાન કયાં અને હું કર્યાં ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org