________________
ચા બાદ દેશના પ્રવચન શરૂ કર્યા. વર્ષ સુધીમાં લાખો લેનાં વિવિધ રીતે કલ્યાણ કર્યા. પછી મોક્ષે સિધાવ્યા. એટલે કહેવાનું તાત્પર્ય એ કે ભગવાને પિતાનું શાસન તે માત્ર ૩૨ વર્ષ ચલાવ્યું પણ એ શાસન હજારો વર્ષ જીવંત રહે, એ શાસન ઉપર આવનારી આફતને, સંકટને, આક્રમણને પિતાની તાકાતથી દૂર કરે અને શાસન અખંડ અને અવિચ્છિન ચાલુ રહે, હજારો-લાખે આભાઓ, તપ, ત્યાગ, સંયમ, ચારિત્ર દ્વારા આત્મકલ્યાણ સાધે અને પરંપરાએ મુકિતસુખના અધિકારી બનાવે. આ ફરજ, જવાબદારી અદા કરવા માટે ચતુર્વિધ સંઘની જરૂરિયાત છે.
આપણુ પ્રત્યુત્પન મતિ, કુશાગ્ર બુદ્ધિ, આગવી ઠાસૂઝ, બુલંદ અવાજ, વેધક દૃષ્ટિ, પ્રખર વિદ્વત્તા આ બધી ગુણ સંપત્તિના કારણે પૂજ્ય સૂરિસમ્રાટે જેન શાસનની, જૈન તીર્થોની જૈન આચારમાર્ગની જૈન સંઘની જબરજસ્ત બુદ્ધિ અને કોર્ટે સહન કરી, સુરક્ષા કરી. અને જૈન શાસનને ઝળહળતું રાખીને પિતાના પદના દરજજાને બરાબર સુરક્ષા કરી શભા હતા અને પરોપકારાય સતાં વિભૂતયા” ના આદર્શને ચરિતાર્થ કર્યો હતે.
જન્માવતરને તીવ્ર જ્ઞાન સંસ્કાર, પ્રગભ બુદ્ધિ, શ્રેષ્ઠ મેધા, તીવ્ર સ્મૃતિ એટલે તત્ત્વજ્ઞાનને સમજવાની આત્મસાત્ સૂઝ અને ખી હતી. દિન-પ્રતિદિન જ્ઞાનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org