________________
તેવું ઉત્તમ ચારિત્ર પાળી શકે તેવું વાતાવરણ સર્યું અને એમણે ઉત્તમ કક્ષાના વિદ્વાન સાધુઓની એક હરે. તૈયાર કરી.
આના પરિણામે જૈન સંઘમાં સૂરિસમ્રાટને સંઘાડે એટલે વિદ્વત્તા અને સંયમના તેજથી ઝગમગત સંઘાડો એવી ખ્યાતિ પણ સર્વત્ર પ્રસરી ગઈ. એની સફળતાના કેન્દ્રમાં સૂરિસમ્રાટનું સર્વાગી શકિતશાળી જાગૃત નેતૃત્વ જ કારણ હતું.
૨૧મી સદીના આ મહાન આચાર્યશ્રીજીની પ્રતિભા. અને વ્યક્તિત્વ કેઈ અને બું હતું. એમની હરોળમાં ઉભા રહે એવી કઈ વ્યકિત ત્યારે ય ન હતી અને આજે ય નથી એમ લખું તે અતિશયોકિત નહીં લાગે. ઉલટું વાંચકે મારી સાથે પૂરેપૂરા સહમત થશે.
વિશાળ મુખારવિંદ, ભવ્ય લલાટ, મસ્તક અને મુખ ઉપરના સઘનવાળ સાથેની રચનાની કુદરતે મળેલી વિશિષ્ટ બક્ષીસ, ઝીણું પણ વેધક આંખે, બ્રહ્મતેજની આભાથી છવાઈ ગએલે ચહેરે પહેલી નજરે જોતાં, જાજરમાન જાણે કે મહાન અવધૂત હોય એવું લાગતું
નિષ્કલંક બ્રહ્મચર્યની તેજોમ્પશી દષ્ટિ અને વાણી સિધ્ધ શ્રી સ્પેશિત ધર્મલાભ રૂપ આશીર્વાદ, આ બે જેને પ્રાપ્ત થાય તે ધન્ય બની જાય. એવી જનશ્રદ્ધા હતી.
આવા અનેક સદ્દગુણાલંકૃત વંદનીય આચાર્ય શિરે મણિને વંદના.
હવે તેઓશ્રીને મેં જે રીતે જોયા, નિહાળ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org