________________
૩૪
સુરીશ્વરજી મહારાજશ્રીએ સંકલિત કર્યો છે.
યુદ્ધ વિધિ-વિધાન દ્વારા સેંકડા અżભુત ખલી જિનબિ એની અજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી ભાવિકજન માટે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, સ્થિરતા અને નિમળતા માટેના અપૂર્વ સાધના સિદ્ધ કર્યાં.
વર્તમાનમાં થતા દીક્ષા-વડી દીક્ષા, ચેાગેાદ્વહન, ગણિ-૫ ન્યાસ, ઉપાધ્યાય તથા આચાય પદ્મ-પ્રદાનના વિધિવિધાને સુવ્યવસ્થિત રીતે સંક્રલિત કરી નિશુદ્ધ રીતે ક્રિયા–ક્રાંડ અનુષ્ઠાના પ્રવર્તાવાનું પરમધ્યેય પણ તેઓને જ ઘટે છે.
પ્રાણની પણ પરવા કર્યાં વિના એમણે શ્રી કાપરડાજી આફ્રિ તીર્થોના ઉદ્ધાર ક્રૉ. શ્રી કદમ્બગિરિ તીને આમૂલફૂલ વિકાસ તેની જ પ્રેરણા, ઉપદેશ અને ભગીરથ પુરૂષાર્થનું સુમધુર ફળ છે.
મારવાડ, મેવાડ અને સૌરાષ્ટ્ર, ગુજરાત આદિ ક્ષેત્રોમાં ઉગ્ર વિહાર કરી મુનિમા નુ ઉત્કૃષ્ટપણે પાલન કરવા પૂર્વક અનેકને જૈન ધર્મના અનુયાયી બનાવ્યા. કેટલાયે સ્થાનકવાસીઓને અને તરાપ થીઓને મન્દિરમાગી બનાવ્યા.
અસાધારણ ઉપદેશાક્રિત અને પ્રોઢ પ્રભાવથી અને રાજા-મહારાજાઓ અને ઠાકારા જેવાં કે ભાવનગર નરેશ કૃષ્ણકુમારસિ હજી, વલભીપુરના નામદાર ઠાકોર, શ્રી ગંભીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org