________________
૩૯ ૨૧મી સદી તરફ જ્યાં નજર જાય કે તરત જ એક જાજરમાન દેહ ધરાવતે એક અલગારી ફિરસ્તે નજર સામે દેખાય.
આ ષિ–મહર્ષિ જેવા એ પુણ્યપુરુષની નિકટતા સાધો ત્યારે તમને જ્ઞાનની–ષદર્શનની વિવિધ શાખાઓથી પરિપુષ્ટ થએલી મુખમાંથી નીકળતી જ્ઞાનની ભાગીરથી જોવા મળે.
જ આ પુણ્ય કલેક વ્યક્તિના સાનિધ્યમાં રહે તે તમને શ્રદ્ધા, તપ-ત્યાગથી અલંકૃત એક સંયમી મૂર્તિના દર્શન થાય.
આ કેણ વ્યકિત હતી? શું હતું એમનું નામ ?
જ એ હતા આપણા સહુના સદા વંદનીય, પરમપૂજ્ય અનેક સદ્ગુણલંકૃત આચાર્ય શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ.
એ નામથી સુવિખ્યાત બનેલા જૈન સાધુ સંઘના અને ખા અને અજોડ એક આચાર્ય.
આચાર્ય એટલે શું ? જેન સાધુ સંઘમાં છેલલામાં છેલ્લી પદવી તે આચાર્યની, જે આચાર્ય હોય તે શ્રમણ સંઘમાં અગ્રણી ગણાય.
વધુ વિચારીએ તે આબાલ ગોપાલ લાખે જેને રોજેરેજ કરડે વાર જે મહામંત્રના પ્રાર્થના-પાઠ કરે છે, જપ દ્વારા સાધના કરે છે, એ શબ્દ અને અર્થથી (ઉભયથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org