________________
૩૮
ૐ અર્હમ્ નમઃ
પરમ પૂજ્ય મહાન શાસન પ્રભાવક શાસન સમ્રાટ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિ સુરીશ્વરજી મ. સા. કે જીવન પ્રસંગ પર જે પુસ્તક સૌજન્યમૂતિ પ્રવત કે શ્રી નિરંજનવિજયજી મ. કે દ્વારા સંપાદિત હાનેવાલી હૈ, વહ જાનકર પ્રસન્નતા હઈ. યહ જીવન પ્રસ'ગ અનેક વ્યક્તિચાંકે લિયે પથપ્રદશક બનેગા એસા મૈં માનતા હૂં. ઇતિહાસમે પર પરામે' શાસનસમ્રાટકા ભી એક મુખ્ય સ્થાન રહા હૈ. ઉસ મહાન આત્મા ફ્રે પ્રતિ મેરી કોટી કોટી વંદના. મેરી હાદિ ભાવાંજલિ ઉન્હેં અપણુ કરતા હું.
નિવેદઃપદ્મસાગરસૂરિ
વિમલ અને વિરલ વિભૂતિ
પૂજ્ય આ. શ્રી વિજય ધર્માંસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર પૂ. આ. શ્રી વિજય યદેવસૂરીશ્વરજી મ.
શાસનસમ્રાટ કે સૂરિસમ્રાટ બેમાંથી એક પણ વાકય (વિશેષણ) ખેલે એટલે જૈનસમાજની કાઈ પણ વ્યકિત સામે વિરલ પ્રતિભાથી ઝળહળતી અને અને સદ્ગુણૈાથી મઘમઘતી એક અને અનન્ય એવી વ્યકિત તમારી નજર સામે ખડી થાય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org