________________
રીપ
સિંહજી તથા ગંડલ-લીંબડો વિગેરેના દરબારને પ્રતિબંધ આપી જૈન ધર્મ પ્રત્યે શ્રધા-આદરવાળા બનાવ્યા. અહિંસા ધર્મના ઉપાસક બનાવ્યા. તેમ જ તેઓના રાજ્યમાં શિકાર આદિને નિષેધ કરાવી અમારી પ્રવર્તાવી.
ઉપરથી વજીના જેવા કઠેર લાગતા તેઓશ્રી ભીતરમાં પુષ્પથી પણ વધુ કોમળ હતા. વાત્સલ્યને અખંડ ઝરે તેઓને અંતઃકરણમાં નિરંતર જાણે વહ્યા જ કરતે. પ્રસંગોપાત જ્યારે તેઓના વાત્સલ્યને જેમણે જેમણે અનુભવ કર્યો છે તેમાં બધા એમની આ કમળતા નિહાળી ખરેખર મુગ્ધ બન્યા વગર નથી રહ્યા.
શાસન ઉપર આવતા અનેક આક્રમણોની સામે તેઓ હંમેશા અણનમ જેદ્ધાની જેમ ઝઝુમ્યા, સિદ્ધાન્તના ભેગે કદી પણ કોઈને ય તેઓ મચક આપતા નહીં.
પિતાની આગવી સૂઝ-સમજ અને દષ્ટિથી તેમણે એક ન જ યુગ પ્રવર્તાવ્યું. તેઓની સૂમ વેધક દૃષ્ટિ ઘણું લાંબું જોઈ શકતી.
સૂર્યનું અસ્તિત્વ જેમ અંધકારને દૂર કરવામાં પર્યાપ્ત હોય છે તેવી રીતે તેઓનું અસ્તિત્વ માત્ર શાસનને નિરુપદ્રવી બનાવવા સમર્થ હતું. તેઓની સામે બલવાની કોઈ હિંમત કરી શકતું નહિં. તેઓશ્રી રહ્યાં ત્યાં સુધી જૈન શાસનનું એકાધિપત્ય નિર્વિવાદપણે તેઓના હાથમાં રહ્યું. તેઓના નેતૃત્વ નીચે જેન શાસનના દરેક અંગ વ્યવસ્થિત રીતે ફલ્ય ફળ્યાં અને પાંગર્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org