________________
સાધના સાથે પ્રવચનશકિત અને વાદશકિતના પરિણામે જિનશાસનમાં એક “શાસન સમ્રાટ યુગ જેવું વાતાવરણ સર્જાયું. તેના પરિપાકરૂપે પિતે એક એક વિષ
ના તલાશી વિદ્વાન અને તે પણ ચારિત્ર-સંયમ-પુણ્ય પ્રભાવક ૮, ૮ (આઠ, આઠ) સૂરિશિષ્યની ભેટ જિનશાસનને કરી. તે સૂરિ–
શિને બહાળે શિષ્ય–પ્રશિષ્યપરિવાર આજે પણ શાસન સમ્રાટશ્રીના પુણ્યપ્રભાવ સામ્રાજ્યમાં શાસનપ્રભાવનાના કાર્યો કરી રહ્યા છે.
શાસનસમ્રાટ શ્રી ચારિત્રપૂત વિદ્વત્તાના પ્રેમી હતાં, શુદ્ધ ચારિત્રથી પરિપ્લાવીત વિદ્વત્તાને આદર કરતા હતા.
અનંત ઉપકારી શ્રી જિનશાસનના હિતકાર કર્યો માટે પિતે કદાપિ આગ્રહી ન બનતા શાસનની એકતા ન જોખમાય–તેની પ્રભાવિકતા ખંડીત ન થાય તે લક્ષ્ય પહેલું રાખી, અભયકારી અને
પારગામી મતિથી શ્રમણ સંઘને નેતૃત્વ પુરૂં પાડતાં હતાં. - જીવના જોખમે-જાનની પરવા કર્યા વગર તીર્થોધારના જે કાર્યો તેઓશ્રીએ કર્યો છે અને અનેકાનેક તીર્થોની ૨ક્ષા-ઉદ્ધારાના કાર્ય સમયે જે ગંભીરતા, નીડરતા, દીર્ધદષ્ટિયુકત કુનેહભરી આપસૂઝથી–દષ્ટિથી કર્યા છે તે તેઓની આગવી પ્રતિભાના દર્શન કરાવવા સાથે, આવા કાર્યો કરતી વખતે કયાં ય પણ આવેશ–આવેગ કે શેકેટને પિતાની સમીપ પણ આવવા દીધા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org