________________
શ્રી જિન શાસનના તિર્ધર પૂ. આ. શ્રી વિજય કસ્તુરસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર પૂ. આ. વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.
શ્રી જિનશાસનના છેલલાં ૨૫૦૦ વર્ષના ઈતિહાસના પૃષ્ઠોને જોતાં-વાંચતા એક અનુભવ મળી શકે તેમ છે કે, ઘણું કરી દર ૧૦૦ વર્ષે કોઈને કઈ શાસન-પ્રભાવક આચાર્ય ભગવંતાદિ મુનિવરનું અસ્તિત્વ જિનશાસનની
તને ઝળહળતી રાખવામાં પોતાનું સમર્પણ કરતું હશે !
શ્રી જિન–શાસનના વિશાળ ફલક ઉપર તે તને ઝળઝળતી રાખવા માટેના વિવિધ ક્ષેત્ર છે.
જે જે મહાપુરૂષોને જે જે ક્ષેત્રે ક્ષપશમ બધે તે તે ક્ષેત્રે પિતાનું સંપૂર્ણ સમર્પણ કરી, શ્રી જિનશાસનના તે તે ક્ષેત્રને વધુ પુષ્ટ કરી પિતાનું સાર્થક સાધ્યું છે.
આ રીતે, એક નહીં પણ અનેક શાસનપ્રભાવ પૂજ્ય જિન–શાસનને મળ્યા હતા, અને મળે છે તેમ મળશે પણ ખરાં.
વીસમી સદીમાં પણ આપણા સદ્ભાગ્યે તેવા એક સમર્થ શાસન-પ્રભાવક, શાસન-સમ્રાટ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજનું અસ્તિત્વ ઉપકારક બન્યું છે. તેઓશ્રીની બોદ્ધિક પ્રતિભા, ચારિત્રનિષ્ઠા, જ્ઞાનગંભીરતા, બ્રહ્મચર્યનિષ્ઠા, સિદ્ધાંત સંનિષ્ઠા અને વચન-સિદ્ધતા વિગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org