________________
ર૯
પ્રચારના પડઘમ ન વાગવા દઈ પૂજ્યશ્રીએ નક્કર અને ચીરસ્થાયી કાર્યોની-જિનબિંબની અંજનશલાકા-પ્રાણપ્રતિષ્ઠાના મહાન મંગલ વિધાન પિોતાના નિષ્ટિક ચારિત્રબળથી તે રીતે કરાવ્યાં છે કે, તેઓશ્રીના વરદ હસ્તે અંજનશલાકા થયેલા જિનબિંબે સમગ્ર ભારત અને ભારત બહાર આફ્રિકા સુધી પણ બીરાજમાન થયા છે.
વચનસિધ્ધ તે પુણ્યપ્રભાવક સૂરિભગવંતને પ્રથમ પરિચય સિંહ જેટલે “ધર” લાગે પરંતુ, જેમ, જેમ, નજીકથી પરિચય થતું જાય તેમ તેમ, અપાર કરૂણાને સાગર લાગે તેવું તેઓશ્રીનું અને ખું વ્યકિતત્વ હતું.
અને તેથી જ તે તે વખતના અનેક રાજવીઓ ખ્યાતનામ અધિકારીઓ, સાક્ષરે તેઓશ્રીના પરિચયમાં આવતાં પિતાની ખુશનશીબી સમજતાં અને તે પૈકી કેટલાં એક મહાનુભાવે તે શાસન સમ્રાટશ્રીની અત્યંતર પર્ષદા”ના અદના સેવક તરીકે પિતાનું સ્થાન પણ પામી શકયા હતાં.
પાણીની રેલ વખતે કે અનાવૃષ્ટિ-દુષ્કાળના પ્રસંગે તેઓશ્રીનું હૃદય કકળી ઉઠતું ત્યારે પિતાની ઉપદેશધારાથી લાખને ધન-વ્યય તે માગે થાય તેવી પરિણામદાયી પ્રેરણા કરતાં.
રોજની જીવહિંસા કરી પિતાની આજીવિકા ચલા-વનાર મચ્છીમારોના દીલના પરાવર્તન પિતાના ઉપદેશથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org