________________
ર૭
અદૂભુત ગુણ રીભવના કારણે શ્રી સંપ અને સમાજે સહજભાવે તેઓશ્રીને “શાસન-સમ્રાટ શ્રી તરીકે માની પિતાનું કર્તવ્ય બજાવ્યાનું માને છે.
૭૭ (સિત્તોતેર) વર્ષની તેઓશ્રીની જીવન-યાત્રાના કેટલાં એક આંતરિક અને બાહ્ય વિલક્ષણ લક્ષણે જોતાં, જાણે જન્મ-જન્માંતરને કોઈ સાધક આત્મા હા જોઈએ તેમ સ્વાભાવિકપણે લાગ્યા વિના રહે નહીં.
બાળવયથી જ નીર્મિક-નીડરતા વૃત્તિના કારણે પિતાને કઈ પણ નિર્ણય અડગ રાખતા અને તેના પરિણામે, દીક્ષા-ગ્રહણ કર્યા બાદ, વધુ પડતા મેહવશ એવા કુટુંબીજનેની “સંયમ મૂકાવીને પણ નેમચંદભાઈ ને ઘેર લઈ જવાની નેમને પડતી મૂકવી પડી.
યુવાવયે ગુરુ ચરણે સમર્પિત થયેલ– મુનિ શ્રી નેમવિજયજીએ પ્રહણ-શિક્ષા અને આસેવનશિક્ષા લેવાની શરૂઆત કરી.
પિતાની બોદ્ધિક પ્રતિભા–દયનિષ્ઠા અને ગુરૂવચનમાં એક માત્ર પરમ શ્રદ્ધા રાખનાર આ યુવા મુનિએ, જે જે વિષયના-ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, જ્યોતિષ અને જિનાગમ આદિ ગ્રંથમાં પુરૂષાર્થ આદર્યો તે સર્વમાં પાંડત્યપણું પામ્યા તે પામ્યા પરંતુ
પિતાની અમેઘ દેશનાશકિત, બ્રહ્મચર્યનિષ્ઠા અને ચારિત્રનિષ્ઠાના બળ વિગેરેથી પિતાની અખંડ બ્રહાચર્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org