________________
૨૮
';
"7
પોતાના દીક્ષાપર્યાયને ૫૦ વર્ષ પૂર્ણ થાય છે તેના ઉપલક્ષ્યમાં આ જીવનચરિત્ર સ ંઘ સમક્ષ પ્રસ્તુત કરવાને અનુમોદનીય નિ ય લીધે. એમના એ નિણ્ યનું પરિણામ એટલે આ વિરાટકામ નેમિ સૌરભ ” ગ્રંથ. પેાતે પોતાની દૃષ્ટિએ અને પોતાની સમજણુ તેમ જ રુચિ અનુસાર પૂ. શાસનસમ્રાટનું જીવન જે રીતે જાણ્યુ છે, માણ્યું છે, તે રીતે વ વવાના તેઓએ આ ગ્રંથમાં પ્રયાસ કર્યાં છે. એ વાત લક્ષ્યમાં લઇને આ ગ્રંથ વાંચનારને ઘણું ઘણું સમજવા મળશે.
અંતમાં પ્રવર્તક સુનિભગવંત શ્રી નિર્‘જન વિજયજી મહારાજના દીક્ષાપર્યાયના ૫૦ વર્ષની પૂર્ણતા થાય છે તેવે અવસરે આવું ધન્ય કાર્ય કરવા બદલ તેશ્રીને ખૂબ ખૂબ અભિનદન છે. તેઓશ્રી હજીય સુદૃીધ કાળ પર્યંત સયમ જીવન જીવે અને શાસનસમ્રાટ શ્રીના સમુદાયની તથા શાસન સમ્રાટના નામની અનેરી ભક્તિ કરે એવી પ્રાર્થના.
,,
“ નેમિ સૌરભ ” નામે પ્રગટ થતુ આ મહાપુરુષનુ અલૌકિક જીવનચરિત્ર આપણા સૌના જીવનમાં પ્રેરણાનુ અમીસિંચન કરનારૂ નીવડે તેવી શુભેચ્છા સહુ....
આટાદ.
તા. ૧૪-૬-૬
Jain Education International
Cal. શીલચન્દ્રવિજય
For Private & Personal Use Only
www.jainelibrary.org