________________
૩૪
અનાદિના આ દેહાધ્યાસને સમૂળ નાબૂદ કરવાની અજોડ ઉપાય-આત્મ-લીનતા છે, આત્મલીનતા એટલે આમ સ્વભાવમાં સતત રમણતા. આવી આત્મલીનતા પરમાત્મ લીનતાના પરિણતિ દ્વારા પમાય છે.
નક્કર સોના જેવા શુદ્ધ જીવનમાં આ લીનતા આદિ સુલભ છે, તે સિવાય દુર્લભ છે.
આ ગ્રંથમાં મેં આ મુદ્દાને યથાશક્તિ ન્યાય આપે છે.
હું દૃઢપણે માનું છું કે પ્રભુનો સાધુ એટલે સમ્રાટોને પણ સમ્રાટ, ઈન્દ્ર, ચન્દ્ર અને સૂર્યને વંદનને પણ અધિકારી !
શાસ્ત્રોક્ત આ વિધાનને પ. પૂ. સુરિસમ્રાટે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને અખંડ પાલન વડે પુરવાર કર્યું છે અને તેમાંથી પ્રેરણા લેવાની સહુ પોને અણમોલ તક પૂરી પાડી છે.
પિતાના પાસે આવનાર અમીર હોય કે ગરીબ, સાક્ષર હેય કે નિરક્ષર, યુવાન હોય કે પ્રૌઢ - તે દરેકમાં સાચી આત્મદષ્ટિ જગાડવામાં પ. પૂ ચરિત્રનાયકે “યુગપુરુષ ને સર્વથા અનુરૂપ સત્કાર્ય કર્યું છે.
લોકસંજ્ઞાથા સર્વથા પર રહેવાની સાથે અહર્નિશ ત્રિભુવનપતિ શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાને આંખ બનાવીને પ્રત્યેક શ્વાસ લેનારા આ યુગદષ્ટ ભગવ તને જે આપણે આજે પણ યથાર્થ સ્વરૂપે ઓળખી શકીશું તે ભારતના સકલ શ્રી સંઘમાં પ્રવર્તતા અનેક જટિલ પ્રશ્નોને સુખદ તેમજ શાસ્ત્રીપ ઉકેલ આણવામાં જરૂર સફળ થઈશું.
વિશુદ્ધ આત્મદષ્ટિને અવરોધનારી “વાડાબંધી” મેક્ષમાર્ગના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org