________________
૨૭
આવી વિરલ અને જગન્જનીય વિભૂતિના જીવન અને કવન અને કાર્યો વિશે તે જેટલું લખાયઆલેખાય તેટલું અલ્પ જ ગણાય.
સાહિત્યની ઉપાસના જ જેમનું જીવન સર્વસ્વ છે તેવા સાહિત્યપ્રેમી સાહિત્યચાર્ય, અનેકાનેક કથાદિ ગ્રંથના સંજક – સંપાદક અને સમાજના ચરણે લેકમેગ્ય શૈલી અને પદ્ધતિએ ધર્મસાહિત્ય રજૂ કરીને સમાજના વિશાળ જિજ્ઞાસુ વર્ગને ધર્માભિમુખ બનાવવામાં પિતાને માટે ફાળો આપનાર પ્રવર્તકવર્ય મુનિરાજશ્રી નિરંજન વિજય મહારાજશ્રી સ્વયં પ. પૂ. શાસનસમ્રાટ પરમગુરુભગવંતના હસ્તીક્ષિત મુનિરાજ છે, એટલું જ નહિ, પણ શાસનસમ્રાટના નામ પર પિતાના સર્વસ્વનું બલિદાન આપવાની હદે તેઓ આ મહાપુરુષ માટે ગૌરવ અને બહુમાન ધરાવે છે. આ મુનિભગવંતના દિલમાં સતત થતુ જ રહે કે મારા સૂરિસમ્રાટ માટે કાંઈને કાંઈ કરું. જ્યારે મળે ત્યારે સૂરિસમ્રાટ શ્રી માટે કાંઈક કર્યા કરતા હોય ને કાંઈક અવનવું કરવાની યોજના કે તૈયારીમાં જ ખૂપ્યા હેય. ગુર્ભગવંત પ્રત્યેને આ સમર્પણભાવ અને ભક્તિભાવ અમારા જેવા સાધુઓના હૈયે ખરેખર આદરની લાગણી જન્માવી જાય તેવે લાગે છે.
આ મુનિભગવંતે “નેમિ સૌરભ” નામે પ્રસ્તુત ચરિત્રગ્રંથ તૈયાર કરી તેમાં સૂરિસમ્રાટશ્રીના જીવનનું સંપૂર્ણ આલેખન વર્ણન કરવાની વિચારણા કરી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org