________________
પ
વગેરે વિશેષણો લગાડાવવા માંડયા છે, તે જોઈને ભારે રમૂજ ઉપજે છે. ઝ
આ મહાપુરુષ સાચા અર્થમાં · શાસન સમ્રાટ ’ હતા, તે માટે એક જ પુરાવા ખસ થશે કે વિ. સ’. ૧૯૯૦ માં થયેલા સગચ્છીય મુનિસમ્મેલને પણ આ મહાપુરુષની નેતાગીરી કોઈ પણ વિરોધ કે એમત વિના હાંશે હ્રાંશે સ્વીકારેલી. અને છેલ્લાં ખસા જેટલાં વર્ષોથી વિસ્તૃત પ્રાય કે મૃતપ્રાય બની ગયેલી યોગેન્દ્વહનની વિરલ અને વિશિષ્ટ આરાધના પ્રક્રિયાને પુનર્જીવિત કરીને સ્વયં આગમસૂત્રાના યાગાદ્વહન વહેવાની સાથે સૂરિમ`ત્રના પાંચ પ્રસ્થાનની ઓળીની આરાધના કરવાપૂર્વક વિધિપૂર્વક આચાય પદવી પ્રાપ્ત કરનાર, તત્કાલીન મુનિ સમુદાયમાં તેઓશ્રી સર્વ પ્રથમ હતા. એટલે જ તેઓશ્રી વસ્તુતઃ સૂરિચક્રચક્રવતી કહેવાને સુયેાગ્ય હતા. અને એટલે જ તપાગચ્છિાધિપતિ પણ હતા.”
“ આજે તે આ પ્રકારની એક પણ યેાગ્યતા વિનાના, ખલ્કે બરાબર ઊંડા ઊતરીને વિચારીએ તે આવાં વિશેષછાને લજવે તેવી કારકિર્દી ધરાવનારી વ્યક્તિએ પેાતાના માટે આવાં વિશેષણા પ્રયાજવા માંડી છે તે માત્ર વિડંબના જ લાગે છે. ’
સૂરિસમ્રાટને લાગુ પડતુ અને સર્વાંગે સાČક એવુ એક વિશેષણ તે “ બાલબ્રહ્મચારી.” એમના સમકાલીને માં પણ અને આજે પણ એકી આવાજે સૌ કોઇએ સ્વીકાયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org